કોમ્પ્યુટરનો વિકાસ બીજા વિશ્વયુધ્ધ પછી ખૂબ ઝડપે થયો પણ તે અલગ અલગ તબક્કામાં
થયો. આ તબક્કાને કોમ્પ્યુટર પેઢી તરીકે ઓળખવામાં આવે છે.
ક્રમ
|
પેઢી
|
વર્ષ
|
વપરાયેલ સાધન/ટેકનોલોજી
|
૧
|
પ્રથમ
|
ઇ.સ. ૧૯૪૦ થી ૧૯૫૨
|
વેક્યુમ ટ્યુબ (એસ.સી.આઇ.)
|
૨
|
બીજી
|
ઇ.સ. ૧૯૫૨ થી ૧૯૬૪
|
ટ્રાન્ઝીસ્ટર(એમ.સી.આઇ.)
|
૩
|
ત્રીજી
|
ઇ.સ. ૧૯૬૪ થી ૧૯૭૧
|
ઇન્ટીગ્રેટેડ ચીપ/આઇ.સી
(એલ.એસ.આઇ.)
|
૪
|
ચોથી
|
ઇ.સ. ૧૯૭૧ થી ૧૯૮૪
|
માઇક્રોપ્રોસેસર (વી.એલ.સી.આઇ.)
|
૫
|
પાંચમી
|
ઇ.સ. ૧૯૮૪ થી એસ.એલ.સી.આઇ.
|
સુપર લાર્જ સ્કેલ ઓફ ઇન્ટીગ્રેશન
|
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો