કોમ્પ્યુટર શું છે?
કોમ્પ્યુટર એ એક ઇલેક્ટ્રોનીક મશીન છે જે માહિતીનો સંગ્રહ કરી શકે છે તેમજ સંગ્રહ કરેલી માહિતીને ફરી મેળવી પણ શકે છે. તેમજ આ માહિતી ઉપર તે કોઇ પણ પ્રક્રિયા ચોક્કસાઇપૂર્વક અને ઝડપથી કરી શકે છે.
Computer ની Basic જાણકારી માટે આપ અમારા પેજ પરથી Computer વિષેની બધી માહિતી મેળવી શકો છો.
કોમ્પ્યુટરના ભાગો કોમ્પ્યુટરના ભાગો નીચે પ્રમાણે અલગ પાડી શકાય છે. ઈન્પુટ ડિવાઇસ આઉટપુટ ડિવાઇસ સીપીયુ (CPU-Centaral Processing...